દૈનિક રાશિભવિષ્ય / કન્યા રાશિએ રોકાણ કરતાં પહેલાં વિચારવું અને ગુસ્સા પર રાખવો કાબૂ, જાણો રવિવારનું રાશિ ભવિષ્ય

Know Your Sunday Rashi Bhavishya

રવિવારનો દિવસ આરામનો હોય છે. પણ આ દિવસે તમે કોઈ ખોટો નિર્ણય ન લો અને કોઈનું મન ન દુભાવો તે પણ જરૂરી છે. આ દિવસે થોડી સાવધાની સાથે કામ કરવાની જરૂર છે. મિત્રોનો સાથ મળી રહેશે અને સાથે જ સૂર્યદેવને અર્દ્ય આપવાથી પણ લાભ થાય છે. આ દિવસે શક્ય તેટલો ગોળનો વપરાશ ટાળવાની સલાહ આપવામાં આવે છે. ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવાથી પણ તમને ફાયદો મળી શકે છે. શક્ય તેટલા પ્રમાણમાં ગોળ, ઘઉં અને ફળનું દાન કરવાથી લાભ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ