દૈનિક રાશિ ભવિષ્ય / ધન અને કન્યા રાશિને આજે થઈ શકે છે આર્થિક નુકસાન, જાણો શુક્રવારનું રાશિફળ

Know Your Rashifal Of Friday

આજનો શુભ અંક 3 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે.શુક્રવારનો દિવસ મા લક્ષ્મીની પૂજાનો હોવાથી આજે સ્ત્રી વર્ગનું સન્માન કરવાનું યોગ્ય છે. ઓમ ભાર્ગવાય નમઃ મંત્રના જાપથી આજે પુણ્ય મળશે. આજે ચોખા અને દૂધનું દાન લાભદાયી રહે છે. માતાજીની માનસી પૂજા કરવાથી પણ લાભ મળશે. તો જાણી લો મેષથી મીન રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ