દૈનિક રાશિ ભવિષ્ય / આજે મેષ રાશિને મળશે અપાર ફાયદો, જાણો શનિવારનું રાશિ ભવિષ્ય

Know your Rashi Bhavishya Of Saturday

શનિવારનો દિવસ અનેક રાશિ માટે શુભફળ લઈને આવ્યો છે. આજના દિવસે વાદળી અને ભૂરો કલર શુભ ગણવામાં આવે છે. આજે હનુમાનજીની પૂજા કરવાથી લાભ થઈ શકે છે. આજે કોઈનું અપમાન ન કરવું અને સાથે જ ઓમ શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવાથી લાભ થઈ શકે છે. આ સાથે જૂના કપડાંનું ગરીબોમાં દાન કરવાથી લાભ થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ