રાશિફળ / સિંહ રાશિના જાતકોને વિરોધીઓથી પરેશાની વધશે, જાણો ગુરુવારનું રાશિફળ

know Your Daily Rashifal Of Thursday

આજનો શુભ અંક 7 છે અને શુભ રંગ વાદળી અને પીળો છે. આજે દત્ત બાવનીનો પાઠ કરવો. આ સાથે શક્ય હોય તો આજે કેળાનો ઉપયોગ ટાળો. ઓમ પરમ ગુરુવે નમઃ મંત્રના જાપથી આજે સફળતા મળી શકે છે. સવાયા માપમાં લાપસી બનાવીને વહેંચવાથી પણ પુણ્ય મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ