રાશિફળ / આ રાશિને થઈ શકે છે ખોટા ખર્ચમાં વધારો અને મળી શકે છે અપજશ, જાણો રવિવારનું રાશિફળ

Know Your Daily Rashifal of Sunday

રવિવારનો શુભ અંક 6 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે ઈષ્ટદેવતાની પૂજાથી લાભ મળી શકે છે. ધન હાનિના યોગ હોવાથી સંભાળીને કામ કરવાનું સૂચન કરાયું છે. ઓમ અર્યમાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળશે. રવિવારે દૂધપાક બનાવીને નાના બાળકોમાં વહેંચવાથી પણ લાભ થઈ શકે છે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ