બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Know Your daily Rashifal Of Monday

રાશિફળ / મીન રાશિના લોકોને આજે વધશે આર્થિક સંકટ તો વૃશ્વિક રાશિના લોકોને રહેશે માનસિક ચિંતા, જાણો આજનું રાશિફળ

Bhushita

Last Updated: 06:50 AM, 20 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે શિવાલય જઈને શિવદર્શન કરવાથી લાભ થશે અને ઓમ મૃત્યુંજયાય નમઃનો જાપ કરવાથી સફળતા મળી શકે છે. સત્તુ કે મોરેયાનું દાન શુભ રહેશે.

મેષ  (અ.લ.ઇ.) 

કામકાજમા પ્રસન્નતાનો અનુભવ થશે. 
ધંધામા આકસ્મિક ધનલાભની સંભાવના બને છે.
જમીન અથવા ખેતીમા લાભ જણાશે.
નોકરીમા સારા અધીકાર કે પ્રમોશનની શક્યતા જણાય.

વૃષભ (બ.વ.ઉ.)

ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે.
સરકારી કામમા અનુકુળતા રહેશે. 
ભૌતિક સુખ સુવિધામા વૃદ્ધિ થશે. 
વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે.

મિથુન  (ક.છ.ઘ.) 

માનસિક અશાંતિનો અનુભવ થશે.
કામમાં મહેનત વધારે કરવી પડશે.
ધન બાબતે પરેશાની જણાશે.
વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે.

કર્ક  (ડ.હ.)

પારિવારિક ક્લેશનો સામનો કરવો પડશે.
સામાન્ય માનસિક તનાવ જણાશે.
પાચન સબંધી તકલીફ જણાશે. 
ઉપરી અધિકારીથી તકલીફ જણાશે.

સિંહ  (મ.ટ.) 

પારિવારીક સબંધોમા લાભ થશે.
સુખ સાધનોમાં વૃદ્ધિ થશે.
આર્થિક સુખ સારુ મળશે.
કામકાજમાં પ્રગતિ થશે.

કન્યા  (પ.ઠ.ણ.) 

વિકાસના કામમાં સફળતા મળશે. 
વિરોધપક્ષથી વિજય મેળવશો.
ન્યાય તમારા પક્ષે રહેશે.
ધંધામાં લાભ થશે.

તુલા   (ર.ત.) 

કરેલા પ્રયત્નો ઓછા ફળદાયી બનશે.
સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે.
સંપતિની બાબતે ઓછું સુખ જણાશે. 
લેવડ દેવડમાં મુશ્કેલી રહેશે.

વૃશ્ચિક (ન.ય.) 

અકારણ ચિંતાથી કામ બગડશે.
ખર્ચાઓ ઉપર કાબુ રાખવો જરૂરી છે. 
કામકાજમાં ઓછી સફળતા જણાય છે. 
મહેનત વધે અને ફળ ઓછું મળે.

ધન  (ભ.ધ.ફ.ઢ.)

રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે.
રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે. 
આર્થિક બાબતોમાં વિકાસ થશે.
સામાજીક માન પ્રતિષ્ઠા વધશે.

મકર  (ખ.જ.) 

ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે.
યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે.
નોકરીમાં થેડી પરેશાની જણાશે .
ધંધાકિય બાબતોમા મધ્યમ ફળ મળશે .

કુંભ  (ગ.શ.ષ.સ.) 

ધંધાકિય ક્ષેત્રમાં સફળતા મળશે. 
પદોન્નતિ માટે નવી તકો મળશે.
પરિવારનો પ્રેમ મેળવી શકશો.
આપના મનની મુંજવણો દુર થશે.

મીન (દ.ચ.ઝ.થ.) 

કામકાજમાં સાવચેતીથી કામ કરવુ.
અચાનક ખર્ચથી પરેશાની વધશે.
સ્વજનો દ્વારા પરેશાની સંભવે છે. 
નોકરીયાત વર્ગ માટે સારો સમય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Daily Horoscope Daily Rashi Bhavishya Daily Rashifal Today Rashifal આજનું રાશિફળ દૈનિક રાશિ ભવિષ્ય દૈનિક રાશિફળ Daily Rashifal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ