દૈનિક રાશિ ભવિષ્ય / કન્યા અને સિંહ રાશિને માટે રહેશે દિવસ મિશ્રફળદાયી, જાણો સોમવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Monday

સોમવારનો દિવસ અનેક રાશિ માટે ફળદાયી રહેશે. આજનો શુભ અંક 2 છે અને શુભ રંગ સફેદ અને આસમાની છે. આજે ખાસ કરીને ગળી વસ્તુઓનું દાન કરવાથી લાભ થઈ શકે છે. આ સાથે શિવ- પાર્વતીની પૂજા લાભદાયી રહે છે. અનાજનો બગાડ ન કરવાની અને સાથે જ ઓમ ચન્દ્રમસે નમઃ મંત્રનો જાપ કરવાની આજે સલાહ આપવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ