રાશિફળ / મિથુન રાશિને આજે મનગમતો જીવનસાથી મળવાની સંભાવના જાણો તમારૂં રાશિફળ

know your Daily Horoscope in Gujarati

આજનો શુભ અંક 8 છે અને આજનો શુભ રંગ રહેશે ઘેરો પીળો અને આછો વાદળી છે. આજે વહેલી પરોઢે વડીલોને પગે લાગીને કોઈપણ કામ કરશો તો તેમાં તમે જરૂર વિજયી બનશે. કોઈપણ કામને નાનું ન ગણો, આજે હ્રીં શ્રીં માતાપિતૃચરણકમલેભ્યો નમઃ ના મંત્રજાપથી મોં માંગ્યુ ફળ મળશે. ચણાની દાળ અને ગોળનું દાન કરવાથી દુખ દૂર થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ