કેમ્પેઇન / ક્યાંથી આવ્યું ‘નો શેવ નવેમ્બર’ કેમ્પેઇન? જાણો કયા કારણોથી ઉજવાય છે

Know What Does No-Shave November Mean

દર વર્ષે સોશિયલ મિડિયામાં દાઢી-મૂંછ વધારેલા પુરૂષોના ફોટા આકર્ષણનું કેન્દ્ર બને છે. ‘નો શેવ નવેમ્બર’ વાંચી કે સાંભળીને ઘણા પુરુષો નવેમ્બર મહિનામાં શેવિંગ કરાવતા નથી. લોકો આને ફેશન કે ટ્રેન્ડ તરીકે લે છે, પરંતુ આ કોઇ ફેશન કે ટ્રેન્ડ નથી. શું તમે જાણો છો કે ‘નો શેવ નવેમ્બર’ શું છે અને વિશ્વભરમાં તેની ઉજવણી શા માટે થાય છે. દુનિયાભરના પુરૂષો લાંબી દાઢી અને મૂંછ રાખીને તેમજ અવનવી સ્ટાઇલની બિયર્ડ બનાવીને ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર પોસ્ટ કરી રહ્યા છે. આ લોકો જે કેમ્પેઇનને સપોર્ટ કરી રહ્યા છે તે એક્ચ્યુઅલમાં મોવેમ્બર પરથી આવ્યુ છે. મોવેમ્બર(નો શેવ નવેમ્બર)ને સપોર્ટ કરતા યુવાનોએ આ વાત જાણવા જેવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ