Know these things specially before traveling to Ahmedabad Metro, otherwise your pocket will be empty | Daily Dose
Daily Dose /
Ahmedabad Metroની મુસાફરી પહેલાં આટલી વાતો ખાસ જાણો, નહીંતર ખિસ્સા થઈ જશે ખાલી | Daily Dose
Team VTV10:33 PM, 08 Nov 22
| Updated: 11:59 PM, 08 Nov 22
ગત તહેવારો અને સામાન્ય દિવસોમાં પણ અમદાવાદની મેટ્રોની સફર અમદાવાદીઓએ પિકનિક સ્થળની જેમ કરી છે. શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી અંદાજીત અઢી કરોડથી વધુની કમાણી પણ કરી લીધી છે. પરંતુ આ સાથે કેટલીક એવી પણ ઘટનાઓ બની છે જેના કારણે મેટ્રો અને પોલીસ દ્વારા કડક પગલાં લેવા ફરમાન પણ જાહેર કરવામાં આવ્યું છે. કોઈ ઍલાર્મ વગાડ્યું, કોઈએ પેંટિંગ કે, કોઈ પાનની પિચકારીઓ મારી હતી. પણ હવે GMRCEએ મેટ્રોના કાયદા આધારિત દંડ અને જેલ અંગે લોકોને સૂચિત કર્યા છે. જાણો તમામ માહિતી Daily Dose માં