ઈતિહાસ / આ 12 વ્યક્તિના આજે પણ છે ચંદ્ર પર પગલાંના નિશાન, જાણો એ કોણ છે

Know the The 12 Men Who Walked on the Moon

ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમને ચંદ્ર પર લેન્ડ થવાને 2.1 કિલોમીટરનું અંતર હતું અને ઈસરો સાથેનો તેમનો સંપર્ક તૂટી ગયો. મિશનના અનુસાર ચંદ્રયાન 2ને ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતરવાનું હતું. જ્યાં આજ સુધી કોઈ પહોંચી શક્યું નથી. ચંદ્ર પર પહેલીવાર પગલાં રાખનારા નીલ આર્મસ્ટ્રોંગનું નામ દુનિયાભરમાં જાણીતું છે. પરંતુ નીલ ચંદ્ર પર જનારા એકમાત્ર વ્યક્તિ નથી. આ સિવાય પણ અન્ય 11 લોકો અહીં પહોંચી ચૂક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ