ભારતીય નૌસેનામાં નોકરી કરવાનું મન બનાવી રહેલ યુવાઓ માટે આ એક સારો મોકો છે. જાણો ક્યા પ્રકારે પરીક્ષા વગર મેળવી શકાશે ઉચ્ચ પદ
Indian Navy Recruitment 2022 માટે કઈ રીતે કરશો અપ્લાય
Indian Navy Recruitment 2022 માટે પદો
Indian Navy Recruitment 2022 માટે યોગ્યતા માપદંડ
કઈ રીતે કરવું અપ્લાય?
ભારતીય નૌસેનામાં નોકરી કરવાનું મન બનાવી રહેલ યુવાઓ માટે આ એક સારો મોકો છે. આ માટે ભારતીય નૌસેનાએ શોર્ટ સર્વિસ કમીશન હેઠળ જનરલ સર્વિસ, નેવલ ઇન્સ્પેક્ટ્રેટ કેડર, એર ટ્રાફિક કંટ્રોલર, ઓબ્ઝર્વર, પાયલટ, લોજીસ્ટીક, એજ્યુકેશન તથા એન્જીનીયરિંગ બ્રાંચમાં અધિકારી પદો પર ભરતી માટે આવેદન માંગ્યા છે. ઈચ્છુક તથા યોગ્ય ઉમેદવારો જે આ પદો માટે આવેદન કરવા માંગે છે, તેઓ Indian Navyની આધિકારિક વેબસાઈટ પર અપ્લાય કરી શકે છે. આ પદો પર ઉમેદવારો આવેદન 12 માર્ચ કે તે પહેલા કરી શકશે.
આ ઉપરાંત https://www.joinindiannavy.gov.in/en/account પર ક્લિક કરીને સરળતાથી આ પદો માટે આવેદન કરી શકે છે. સાથે જ આ લિંક http://www.davp.nic.in/WriteReadData/ADS/eng_10701નાં માધ્યમથી આધિકારિક નોટીફિકેશન જોઈ શકાય છે. આ ભરતી અભિયાનના માધ્યમથી કુલ 155 પદ ભરાઈ જશે.
Indian Navy Recruitment 2022 માટે મહત્વની તારીખો
ઓનલાઈન આવેદન કરવાની શરૂઆત તારીખ - 25 ફેબ્રુઆરી 2022
ઓનલાઈન આવેદન કરવાની અંતિમ તારીખ - 12 માર્ચ 2022
Indian Navy Recruitment 2022 માટે પદો
કુલ પદ - 155
સામાન્ય સેવા હાઈડ્રો કેડર - 40
નેવલ ઇન્સ્પેક્ટ્રેટ કેડર - 6
એર ટ્રાફિક કંટ્રોલર - 6
ઓબ્ઝર્વર - 8
પાયલટ - 15
લોજીસ્ટીક - 18
એજ્યુકેશન - 17
એન્જીનીયરિંગ બ્રાંચ - 45
Indian Navy Recruitment 2022 માટે યોગ્યતા માપદંડ
સામાન્ય સેવા હાઈડ્રો કેડર - 60% અંકો સાથે B.Tech
નેવલ ઇન્સ્પેક્ટ્રેટ કેડર - ઉમેદવારોને અંગ્રેજીમાં 60% અંક સાથે 10 તથા 12માં ધોરણમાં પાસ સાથે જ 60% અંકો સાથે BE/B.Tech
એર ટ્રાફિક કંટ્રોલર - ઓછામાં ઓછા 60% અંકો સાથે કોઈપણ વિષયમાં BE/B.Tech સાથે જ અંગ્રેજીમાં 60% અંકો સાથે 10 તથા 12મુ ધોરણ પાસ
ઓબ્ઝર્વર - 60% અંકો સાથે કોઇપણ વિષયમાં BE/B.Tech તથા સાથે 60% અંકો સાથે 10 તથા 12મુ ધોરણ પાસ
પાયલટ - 60% અંકો સાથે કોઇપણ વિષયમાં BE/B.Tech તથા સાથે 60% અંકો સાથે 10 તથા 12મુ ધોરણ પાસ
લોજીસ્ટીક - ઉમેદવાર પાસે B.Tech, MBA તથા B.Sc/B.Com/B.Sc ITમાં ડીગ્રી હોવી જોઈએ. સાથે 60% અંકો સાથે 10 તથા 12મુ ધોરણ પાસ