તહેવાર / પતિના દીર્ઘાયુષ્ય માટે કરાતું વ્રત એટલે કરવા ચોથ, કથા સાથે જાણી લો નિર્જળા વ્રતનું મહત્વ

know the importance of the Karwa chauth Vrat

પતિનાં દીર્ઘાયુષ્ય માટે આ વ્રત સુહાગણ સ્ત્રીઓ કરે છે. કરવા ચોથ શબ્દનો અર્થ ‘કરવા’ એટલે માટીનું વાસણ અને ‘ચોથ’ એટલે ચતુર્થી છે. આ તહેવારમાં માટીનાં વાસણનો મહિમા ખૂબ છે. બધી સુહાગણ સ્ત્રીઓ આ દિવસની રાહ જુએે છે. શ્રદ્ધાપૂર્વક આ વ્રતનું પૂજન કરે છે. પોતાનાં જીવનસાથીની લાંબી ઉંમર અને સ્વાસ્થ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ