દૈનિક રાશિ ભવિષ્ય / ધન રાશિ માટે આજે મિશ્ર દિવસ, જાણી લો રવિવારનું રાશિ ભવિષ્ય

Know Rashi Bhavishya Of Sunday 01122019

રવિવાર અને ડિસેમ્બર મહિનાની શરૂઆત અનેક રાશિ માટે મિશ્ર ફળદાયી રહેશે. આ દિવસે સૂર્યદેવને અર્દ્ય આપવાથી શુભ ફળ મળશે, સાથે જ ગોળનો વપરાશ આજના દિવસે શક્ય તેટલા ઓછા પ્રમાણમાં કરવાથી પણ લાભ મળે છે. ઓમ સૂર્યાય નમઃ મંત્રના જાપથી લાભ થઈ શકે છે. તમારી શક્તિ અનુસાર ગોળ, ઘઉં અને ફળનું દાન કરવાથી શુભ ફળ મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ