મેજિકલ ઉપાય / સપ્તાહમાં 2 વાર આ પાણી વાળમાં લગાવી લો, સફેદ વાળ થશે કાળા અને વાળની 5 સમસ્યા થશે દૂર

Know How To Use Potato juice for hair growth

આપણે આપણાં રોજિંદા ભોજનમાં તો અવશ્ય બટાકા ખાતાં જ હોઈશું. પણ શું તમે જાણો છો કે બટાકા તમારા વાળ માટે પણ ખૂબ જ લાભકારી છે.આજલાક ઉંમર પહેલાં જ લોકોના વાળ સફેદ થઈ જતાં હોય છે. કસમયે વાળ સફેદ થવાને કારણે લોકો હેર કલર લગાવે છે. જેનાથી વાળને સખત નુકસાન તો થાય જ છે સાથે જ વાળ ખરાબ અને નબળાં પણ થવા લાગે છે. જેથી ખરાબ અને નબળા વાળને સારાં અને નેચરલી કાળા રાખવા બટાકાની છાલનો આ ઉપાય કરો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ