IRCTC / પૈસા આપ્યા વિના જ બુક કરાવો ટિકિટ, ઈન્ડિયન રેલ્વે આપી રહે છે આ ખાસ સુવિધા

Know How to use IRCTCs book now pay later service

હવે ટ્રેનની ટિકિટ બુક કરવા માટે લાંબી લાઈનમાં ઊભા રહીને થાકી ગયા છો. તો તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સરળતાથી ટિકિટ બુક કરાવી શકો છો. ઈન્ડિયન રેલ્વે કેટરિંગ ટૂરિઝ્મ કોર્પોરેશન (IRCTC) એક નવી પોલિસી લઈને આવ્યું છે. જેનું નામ છે 'Book Now, Pay Later'. આ પોલિસી હેઠળ તમે IRCTCની સાઈટ પર ગમે ત્યારે ટિકિટ બુક કરી શકો છો અને તેનું પેમેન્ટ પછી કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ