રેસિપી / તમે ક્યારેય નહીં ખાધો હોય ફણગાવેલાં કઠોળનો આ ટેસ્ટી અને હેલ્ધી હાંડવો, એકવાર ચોક્કસથી બનાવો

Know how to make tasty healthy sprouts handwa recipe at home

ગુજરાતીઓને હાંડવો ખૂબ જ ભાવતો હોય છે. એવું કહેવાય છે કે હાંડવા, ઢોકળા વિના ગુજરાતીઓ રહી ન શકે. જેથી આજે અમે તમે હાંડવાની એવી નવી, હેલ્ધી અને ટેસ્ટી રેસિપી લઈને આવ્યા છે જેને એકવાર બનાવીને ખાશો તો તમે વારંવાર બનાવશો. હાંડવાનું આ હેલ્ધી વર્ઝન ઓછાં તેલમાં બની જાય છે. તો ચાલો જાણી લો ટેસ્ટી હાંડવાની પરફેક્ટ રેસિપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ