કામની વાત / આ 5 વસ્તુઓ તમને ડિપ્રેશન તરફ દોરે છે, જોઈ લો તમારી સાથે તો આવું કંઈ નથી થતું

Know how lifestyle can cause depression

આજકાલની જીવનશૈલી એવી થઈ ગઈ છે કે જેના કારણે માનસિક રોગો ખૂબ જ ઝડપથી વધી રહ્યાં છે. જેમાં ડિપ્રેશન એક માનસિક વિકાર છે. જે વ્યક્તિને અંદરથી ખતમ કરી નાખે છે. ડિપ્રેશનથી પીડિત લોકોના મગજમાં અનેક પ્રકારના સવાલ આવે છે અને તે એકસાથે ઘણી વસ્તુઓ વિશે વિચારતા રહે છે. ડિપ્રેશન થવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે પણ આ અમે તમને જણાવીશું કે તમારી લાઈફસ્ટાઈલ કઈ રીતે ડિપ્રેશનનું કારણ બની શકે છે. તો ચાલો જાણીએ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ