બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ટેક અને ઓટો / know how instagram new feature amber works will give alerts to help find missing children

ગજબ / ગુમ થયેલા બાળકોને શોધવામાં મદદ કરશે Instagram, ડિટેલ્સમાં જાણો કઈ રીતે કામ કરે છે નવું ફિચર

Arohi

Last Updated: 12:22 PM, 3 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેટાએ ફેસબુક બાદ હવે ઈન્સ્ટાગ્રામ પર પણ AMBER alertsને લાગુ કરી રહ્યું છે. તેની મદદથી બાળકની શોધમાં ખૂબ જ સરળતા રહેશે.

  • Instagram લઈને આવ્યું નવુ ફિચર 
  • ગુમ થયેલા બાળકને શોધવામાં કરશે મદદ 
  • જાણો AMBER alerts વિશે ડિટેલ્સમાં 

સોશિયલ મીડિયા સાઈટ Instagram પણ હવે ગુમ થયેલા બાળકોને શોધવા3માં મદદ કરશે. તેની મધર કંપની મેટાએ આ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું છે કે Instagramની લાથે નવું ફિચર AMBER જોડવામાં આવશે જે ગુમ થયેલા બાળકોના વિસ્તારમાં લોકો સુધી નોટિફિકેશન દ્વારા મેસેજ મોકલશે. 

25 દેશોમાં કરી શરૂઆત 
Meta અનુસાર, હાલ આ સુવિધા 25 દેશોમાં શરૂ કરવામાં આવી રહી છે અને જલ્દી જ તેનો વિસ્તાર અન્ય દેશો સુધી પણ વધારવામાં આવશે. ફેસબુકમાં આ ફિચર પહેલાથી જ કામ કરી રહ્યું છે. મેટાનો દાવો છે કે ફેસબુક પર વર્ષ 2015માં આ ફિચર શરૂ થયા બાદથી અત્યાર સુધી તેની મદદથી હજારો બાળકોને શોધવામાં આવ્યા છે. 

મેટાએ ઈન્સ્ટાગ્રામ માટે AMBER Alertsને ઘણા સંગઠનોની સાથે મળીને બનાવ્યું છે. જેમાં અમેરિકાના National Center for Missing & Exploited Children (NCMEC) અને International Centre for Missing & Exploited Children જેવા સંગઠન શામેલ છે. 

આ રીતે સરળ થઈ જશે બાળકોની શોધ 
ઈન્સ્ટાગ્રામે પોતાના બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે અમે બધા આ વાત જાણીએ છીએ કે જેટલા વધારે લોકોને બાળકના ગુમ થવાની ખબર મળશે. તેની શોધ સરળ થઈ જશે.

ખાસ કરીને શરૂઆતના અમુક કલાકોમાં આ ખૂબ જ મદદ કરી શકે છે. જેવું કાયદાકીય એજન્સી એલર્ટ પર બાળકના ગુમ થવાની ખબર આપશે. તે ખાસ એરિયાના દરેક ઈન્સ્ટાગ્રામ યુઝર્સની પાસે એક નોટિફિકેશન પહોંચી જશે. 

કઈ રીતે કામ કરે છે આ ટેક્નિક? 
AMBER alerts કોઈ ખાસ એરિયામાં ઈન્સ્ટાગ્રામ યુઝ કરનારને એક્ટિવેટ કરે છે. જેવો સંદેશ યુઝર્સની પાસે પહોંચે છે તો તે ટેક્નીક તમને જણાવે છે કે તમારા એરિયામાં ગુમ બાળકોની શોધ કરવામાં આવી રહી છે.

આ ટેકનીક યુઝર્સની પ્રોફાઈલ પર લખેલા શહેરને ઓળખીને તેને સંદેશ મોકલી શકે છે. તેના માટે આઈપી એડ્રેસ અને લોકેશન સર્વિસ જેવી ટેક્નીકની પણ મદદ લેવામાં આવે છે. 

બાળકની ડિટેલ્સ મોકલવામાં આવશે 
યુઝર્સને જે એલર્ટ મોકલવામાં આવશે તેમાં બાળકનો ફોટો, તેની ડિટેલ્સ, જે જગ્યા પરથી ગુમ થયું છે તેની જાણકારી ઉપરાંત અન્ય ખાસ સંદેશ પણ શામેલ હશે. તમે ઈચ્છો તો તે મેસેજને તમારા મિત્રને પણ ફોર્વર્ડ કરી શકશો. જેથી ગુમ થયેલ બાળકની તલાશમાં વધુ લોકો શામેલ થઈ શકે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ