બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / know here vastu tips for fish aquarium know here benefits of fish aquarium at home

વધશે સમૃદ્ધી / Vastu Tips: ઘરમાં માછલી ઘર રાખવાથી વધે છે આવક, પણ આ ભૂલ કરશો તો થશે ભારે નુકસાન

Premal

Last Updated: 05:47 PM, 11 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ શાસ્ત્ર મુજબ માછલી ઘરને યોગ્ય જગ્યાએ રાખવામાં ના આવે તો ખૂબ નુકસાન થઇ શકે છે.

  • માછલી ઘર વાસ્તુ શાસ્ત્રની ખામી માટે રામબાણ ઈલાજ
  • ઘરમાં માછલીઘર રાખવાથી સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધી આવે છે
  • માછલી ઘર રાખતા પહેલા અમુક વસ્તુઓનુ અચુક રાખો ધ્યાન 

ઘરમાં માછલી ઘરને યોગ્ય જગ્યાએ નહીં મુકો તો થશે મુશ્કેલી

માછલી ઘર દરેક પ્રકારના વાસ્તુ શાસ્ત્રની ખામી માટે રામબાણ ઈલાજ છે. ઘરમાં માછલીઘર રાખવાથી સકારાત્મક ઉર્જા, ખુશી અને સમૃદ્ધી આવે છે, પરંતુ માછલી ઘર રાખતા પહેલા તમારે અમુક વસ્તુઓનુ ધ્યાન રાખવુ જોઈએ. માછલી ઘરને યોગ્ય જગ્યાએ મુકવામાં ન આવે તો તેનો ખરાબ પ્રભાવ પડી શકે છે. જેમાંથી આવતો પાણીનો અવાજ ઘરમાં સકારાત્મક વાતાવરણ બનીને રાખે છે અને તેના કારણે ઘરમાં હંમેશા શાંતિનો માહોલ રહે છે.

ક્યા રાખશો માછલી ઘર 

વાસ્તુ શાસ્ત્ર મુજબ માછલી ઘરને હંમેશા લિવિંગ રૂમમાં સાઉથ-વેસ્ટની દિશામાં રાખવુ જોઈએ. જો તમે તેને કોઈ બીજા રૂમમાં રાખવા માંગો છો તો હંમેશા ઉત્તર દિશામાં રાખો. ઑફિસમાં ફિશ એક્વેરિયમને રિસેપ્શન એરિયામાં ઉત્તર અથવા પછી પૂર્વમાં રાખો. જો તમે ઈચ્છો તો નોર્થ વેસ્ટ અથવા પછી સાઉથ ઈસ્ટમાં પણ રાખી શકો છો. ઘરના મેન દરવાજાની ડાબી બાજુ માછલી ઘર રાખવાથી લગ્ન જીવનમાં હંમેશા પ્રેમ રહે છે. માછલી ઘરને એવી રીતે રાખો કે ઘરમાં આવતા દરેક મહેમાન જોઇ શકે. 

આ જગ્યાએ રાખવાથી થાય છે નુકસાન

જો માછલી ઘરને યોગ્ય જગ્યાએ રાખવામાં ના આવે તો ઘણુ નુકસાન પણ થઇ શકે છે. તમારે ક્યારેય પણ બેડરૂમ અથવા પછી રસોડામાં માછલી ઘર ના રાખવુ જોઈએ. આમ કરવાથી ઘરમાં રહેલા લોકોની સ્લીપ સાઈકલ પર પ્રભાવ પાડે છે. ઘરની વચોવચ માછલી ઘરને ક્યારેય ના રાખશો. તેનાથી ઘરમાં પૈસાની સમસ્યા આવે છે. માછલી ઘરને ટીવી અથવા સ્પીકર્સની વધારે નજીક ના રાખશો. આ ઉપરાંત માછલીઘરને સાઉથ ઈસ્ટના ડાયરેક્શનમાં રાખવુ વાસ્તુમાં ખામી માનવામાં આવે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ