ફાયદા / માત્ર 15 દિવસ પીવો બીટનો જ્યુસ, આ બિમારીઓનું જોખમ ઓછું કરે છે

know health benefits of eating beetroots

બીટને તમે સલાડ અને જ્યુસ તરીકે તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. બીટ સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે અને ઘણા પ્રકારની બિમારીઓથી દૂર રાખે છે. જો તમને સલાડ ખાવાનું પસંદ છે તો તમે પોતાના સલાડમાં બીટને સામેલ કરો, કારણ કે એમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વ મોજૂદ હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ