મુશ્કેલી / આ કેવી સહાય: ની રિપ્લેસમેન્ટનો લાભ માટે કલાકો સુધી ઘૂંટણ દુઃખાડવા પડે છે

knee replacement surgery Patients suffering from Civil hospital

સરકાર દ્વારા મા અમૃતમ્, વાત્સલ્ય યોજના અને આયુષ્માન યોજના હેઠળ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને નિઃશુલ્ક ની-રિપ્લેસમેન્ટ અને હીપ-રિપ્લેશમેન્ટનો સમાવેશ કર્યો છે. હજારો દર્દીઓ માટે આ રાહતના સમાચાર છે પરંતુ ખાનગી હોસ્પિટલમાં જે લાભાર્થીને સારવાર લેવી હશે તેમના માટે  સરકારી સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જનનું સર્ટિફિકેટ ફરજિયાત બનાવાતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ