ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ટિપ્સ / કિચનમાં આ ભૂલો કરશો તો વધશે ખર્ચા અને દૂર થઈ જશે સુખ-સમૃદ્ધિ

kitchen vastu remedies and tips

અગ્નિનો આપણા સ્વાસ્થ્ય, યશ અને સંપન્નતા પર ઘણો પ્રભાવ પડે છે. વાસ્તુમાં અગ્નિ તત્વને યોગ્ય રીતે સંચારિત થવા માટે કિચન અગ્નેય (દક્ષિણ-પૂર્વ) ખૂણામાં હોવું શાસ્ત્રસમ્મત માનવામાં આવે છે. જો કોઇ કારણસર એવું શક્ય ન હોય તો રસોડું પૂર્વમાં પણ બનાવી શકાય છે. રસોડુ ભૂલથી પણ ઉત્તર-પૂર્વમાં ન બનાવવું જોઇએ. તેનાથી માનસિક તણાવ વધે છે. સાથે સાથે ખાણીપીણીનો ખર્ચ પણ અનેક ગણો વધી જાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ