ઘટસ્ફોટ / કિયારા અડવાણી આ એક્ટરને કરી રહી છે ડેટ, અક્ષયે કર્યો ખુલાસો

kiara is dating siddharth malhotra

બોલિવૂડના ખેલાડી કુમાર અક્ષય પોતાની એક્ટિંગ સિવાય સેન્સ ઓફ હ્યુમરના લીધે પણ જાણીતા છે. જ્યારે જ્યારે તે ધ કપિલ શર્મા શૉ પર આવે છે ત્યારે કપિલ કરતાં પણ વધારે હ્યુમર કરતાં જોવા મળે છે, સાથે સાથે લોકોની પોલ પણ ખોલી નાંખે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ