Teaser out / આંખોમાં ખુન્નસ સાથે યશનો આ અંદાજ જોઇને તમારા રુંવાડા ઉભા થઇ જશે, KGF-2નું ટીઝર થયુ રિલીઝ

KGF chapter 2 teaser out now

KGF ફિલ્મ આવી ત્યારે લોકોને ખ્યાલ નહોતો કે આ ફિલ્મ આટલી સુપર ડુપર હિટ જશે કે તેના બીજા પાર્ટની આતુરતાથી રાહ જોવાશે. તેનો લીડ એક્ટર યશ કેજીએફ બાદ એટલો ફેમસ થયો જેટલો તે પોતાની આખી સાઉથ ફિલ્મની કરિયરમાં નહોતો થયો. આજે યશનો જન્મ દિવસ છે અને તેના બર્થ ડે ના અવસર પર જ કેજીએફનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ