ખુલાસો / KGF સ્ટાર યશે દિપીકા પાદુકોણને લઈને આપ્યું મોટું નિવેદન, બોલિવૂડમાં ચર્ચાઓ તેજ

kgf chapter 2 star yash wanted to debut with deepika padukone

KGF Chapter 2માં મહત્વની ભૂમિકા નિભાવનારા અભિનેતા યશે ખુલાસો કર્યો છે કે તે દીપિકા પાદુકોણની સાથે હિન્દી ફિલ્મમાં કામ કરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, કેજીએફ ચેપ્ટર 2 બૉક્સ ઑફિસ પર ધમાકેદાર પર્ફોમન્સ આપી રહી છે અને આ ફિલ્મને ખૂબ પસંદ કરાઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ