પ્રવાસ / ગુજરાતમાં ગોવાની મજા? સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં શરૂ થશે આ સુવિધા

kevadia colony cruise boat on statue of unity

નર્મદા નદીમાં સરકાર ક્રુઝ ચાલુ કરવાની છે. આ ક્રુઝ અત્યાધુનિક સુખ સગવડથી ભરેલી હશે. હાલ મુંબઈથી ગોવા જતી ક્રુઝમાં જે વૈભવ હોય છે તે તમને આ ક્રુઝમાં જોવા મળી શકે છે. તમે પણ જો પ્રવાસના શોખીન હોવ તો આ ક્રુઝની સફર અવશ્ય માણવા જેવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ