ગજબ પ્રેમ કહાની / કેરળના લેસ્બિયન કપલનો ફોટોશૂટ વાયરલ, સ્કૂલમાં પ્રેમમાં પડી ફાતિમા અને અદીલા

Kerala lesbian couple's photo shoot goes viral, Fatima and Adila fall in love at school

એક ભારતીય લેસ્બીયન કપલની સમાચાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. ફાતિમા નુરાને અદીલા નાસરીન સાથે સાઉદી અરબમાં પ્રેમ થઈ ગયો હતો પણ તેઓનો પરિવાર વિરૂધ્ધમાં હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ