સુંદર ડાન્સ / VIDEO: મહિલા કલેક્ટરે 'નગાડા સંગ ઢોલ' પર કર્યો ધમાકેદાર ડાન્સ, કહ્યું કૉલેજના દિવસ યાદ આવી ગયા

kerala ias dr divya dance with students video goes viral

IAS-IPSના ઘણા વીડિયો વાયરલ થાય છે. હવે વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કેરળના Pathanamthitta જિલ્લાની જિલ્લા કલેકટર Dr Divya S. Iyer એ કોલેજના વિદ્યાર્થીઓ સાથે ડાન્સ કર્યો છે. જેનો વીડિયો વાયરલ થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ