BIG BREAKING / કેરલમાં મોટી દુર્ઘટના: ચાલુ મેચે પ્રેક્ષક ગેલેરી ધડામ દઈને નીચે આવી, 2000 લોકો નીચે પડ્યા, 200 ઘાયલ

 kerala a horrific accident in the stadium during football match

કેરલમાં ફુટબોલ મેચ દરમિયાન એક મોટી દુર્ઘટના સામે આવી છે. મલપ્પુરમ જિલ્લાના વંદૂરની પાસે અચાનક ફુટબોલ સ્ટેડિયમની ગેલરી પડી ગઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ