બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / kendall Jenner shared nude pose

હોલીવુડ / એક્ટ્રેસે ન્યૂડ તસવીર શેર કરતા સોશિયલ મીડિયામાં મચ્યો ખળભળાટ, જાણો કલાકોમાં કેટલી મળી લાઈક્સ

Khevna

Last Updated: 02:54 PM, 25 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોલિવુડ સ્ટાર કેંડલ જેનર પોતાના ન્યૂડ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. તેમણે આ ફોટાથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે.

  • કાર્દશિયન માટે નથી મોટી વાત 
  • ફોટાઓને મળી રહી લાખો લાઈક્સ 
  • પેનિક અટેકથી પરેશાન 

હોલિવુડ સ્ટાર કેંડલ જેનર પોતાના ન્યૂડ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. તેમણે આ ફોટાથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે. 

કાર્દશિયન માટે નથી મોટી વાત 
'કીપિંગ અપ ધ કાર્દશિયન' પરિવાર માટે એક ન્યૂડ સોશિયલ મીડિયા ફોટો કોઈ નવી વાત નથી. કિમ કાર્દશિયનના ગુડ અમેરિકન વિજ્ઞાપનથી લઈને પેપર પત્રિકા માટે આવા ફોટોશૂટ ઘણી વાર કરાવ્યા છે. હાલમાં જ કિમના ફોટાઓની ચર્ચા થઇ રહી હતી તથા હવે કેંડલ જેનરનો વારો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kendall (@kendalljenner)

નવા 4 ફોટા 
લુઇસ અલ્બર્ટો રોડ્રીગેજ તથા કાર્લોસ નાજારીયો દ્વારા પાડવામાં આવેલ આ ફોટામાં કેંડલના અલગ અલગ લૂક સામે આવ્યા છે. જેમાંથી એકમાં તેઓ એક ડાઈવિંગ બોર્ડ પર એક નાના સ્કર્ટ તથા કાઉબોય શૂઝ સાથે, બીજા ફોટામાં બ્લેક ઓવરકોટ પહેરેલ, ત્રીજા ફોટામાં ન્યૂડ તથા અંતિમમાં એક બિકિનીમાં જોવા મળે છે. 

ફોટાઓને મળી રહી લાખો લાઈક્સ 
ફોટાઓ તેમના ફેંસને એટલા ગમ્યા કે શેર કર્યાના અમુક જ કલાકોમાં તેમને 77 લાખ વાર લાઈક કરવામાં આવેલ છે. કોમેન્ટ કરવાવાળા લોકો પણ કેંડલના વખાણ કરતા થાકતા નથી. તેઓ સતત તેની હિંમતની દાદ દઈ રહ્યા છે. 

પેનિક અટેકથી પરેશાન 
હાલમાં જ કેંડન એક મેગેઝીન સાથે વાતચીતમાં કહે છે કે તેમને હજી પણ પેનિક અટેક છે, પરંતુ તે કહે છે કે તે વ્યાયામ, ધ્યાન તથા જર્નલિંગ સાથે ખુદને સંભાળે છે. બીજી બાજુ, કેંડલ ક્યારેક ક્યારેક ઉદાસ હોવાની વાત સ્વીકારે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ