બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / keep these things in mind while planning to save tax

તમારા કામનું / ટેક્સ સેવિંગનો પ્લાનિંગ કરતા પહેલાં અવશ્ય આટલું ધ્યાનમાં રાખજો, નહીં તો થઇ શકે છે ભારે નુકસાન

Bijal Vyas

Last Updated: 03:56 PM, 17 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લી ઘડીએ થનારી મુશ્કેલીઓથી બચવા અને ટેક્સ બચાવા માટે આગળની યોજના બનાવી ખૂબ જ જરુરી છે.

  • આયકર અધિનિયમની કલમ 80C હેઠળ 1.5 લાખ રુપિયા સુધીની છૂટ
  • ટેક્સ છૂટ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો તે એક સામાન્ય ભૂલ છે, આ ના કરો

જો તમે ટેક્સ બચાવા માટે પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારે આ ભૂલ કરવાથી બચવુ જરુરી છે. તેનાથી તમારે કોઇ મોટી મુશ્કેલી ઉપસ્થિત નહીં થાય. કારણ કે નાણાંકીય વર્ષ 2022-23ના અંતિમ ચરણ દરમિયાન ટેક્સ બચાવા માટેનું પ્લાનિંગ કરવુ નાણાંનું મેનેજમેન્ટ (Finance Management)કરવુ તે જરુરી છે. છેલ્લા સમયમાં થનારી મુશ્કેલી અને ટેક્સ બચાવા માટે આગળની યોજના બહુ જ જરુરી છે. જો કે અમુક સામાન્ય ભૂલોથી અસરકારક ટેક્સ પ્લાનિંગની પ્રક્રિયામાં અવરોધ ઉત્પન કરી શકે છે. 

અમુક લોકો આવી જ ભૂલો કરે છે, હાલના ખર્ચાને જાણ્યા વિના જ ઇન્વેસ્ટ કરી દે છે. આયકર અધિનિયમની કલમ 80C હેઠળ 1.5 લાખ રુપિયા સુધીની છૂટ મેળવવા માટે ઇન્વેસ્ટ પહેલા જ એક યોગ્ય યોજના બનાવી જરુરી છે. આમ ન કરવા પર તમને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 

આ પરિસ્થિતિમાં નહીં મળે ટેક્સમાં છૂટ
બજેટ 2023માં આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે, વર્ષનું 5 લાખ રુપિયાથી વધારે પ્રીમિયમવાળી વીમા પોલિસીમાં ઇન્વેસ્ટ કરવા પર ટેક્સમાં છૂટ મળશે નહીં. તેથી ટેક્સ છૂટ માટે ઇન્વેસ્ટ કરનારી વ્યક્તિઓને આ સુનિશ્ચિક કરવુ જોઇએ કે તે 5 લાખ રુપિયાથી ઓછા પ્રીમિયમ વાળી પોલિસીમાં ઇન્વેસ્ટ કરે. ટેક્સ છૂટ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો તે એક સામાન્ય ભૂલ છે જે વ્યક્તિ મોટાભાગે કરે છે. આમ કરવાથી ખાસ બચો કારણ કે આ કરવાથી તમારુ દેવુ વધી શકે છે, જેને ભવિષ્યમાં મેનેજ કરવુ મુશ્કિલ બની શકે છે. 

ટેક્સ પ્લાનિંગ ભૂલોનુ રાખો ધ્યાન 
છેલ્લે નાણાકીય દબાણથી બચવા માટે નાણાંકીય વર્ષના છેલ્લા મહિનામાં ટેક્સ પ્લાનિંગ કરવાથી બચવાની આપવામાં આવે છે. આ વ્યક્તિઓને અસરકારક યોજના બનાવામાં અને કોઇ તણાવ વિના ટેક્સ બચાવાની અનુમતિ આપશે. વ્યક્તિઓએ આ સામાન્ય ટેક્સ પ્લાનિંગ ભૂલોથી બચવુ જોઇએ. ધ્યાનમાં રાખો અને અસરકારક ટેક્સ પ્લાનિંગ કરો. જેથી તણાવ મુક્ત રીતે નાણાંકીય વર્ષ સુનિશ્ચિત કરવા માટે તેનાથી બચવુ જોઇએ. તેથી ભવિષ્યમાં કોઇ મુશ્કેલી ના આવે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ