Keep children away from mobile, shocking incident in Ahmedabad
Ek Vaat Kau /
બાળકોને મોબાઈલથી દૂર રાખજો, અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો
Team VTV10:30 PM, 09 May 22
| Updated: 10:31 PM, 09 May 22
બાળકોના હાથમાં મોબાઈલ આપવા આજકાલના માવતર માટે એક ફેશન બની ગઈ છે, પરંતુ અમદાવાદ સિવિલમાં તાજેતરમાં બનેલ એક કિસ્સાએ સૌને ચોંકાવી દીધા. તો એવી તો શું બની હતી ઘટના તેના વિશે વિગતવાર જાણવા માગતા હોય તો...જુઓ Ek Vaat Kau