બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / katrina kaif vicky kaushal to become parents actress team dismisses pregnancy

દાવો / પ્રેગ્નેન્સી પર આગની જેમ ફેલાઈ ખબર તો આખરે કેટરીનાએ આપ્યો જવાબ, જુઓ શું કહ્યું

Premal

Last Updated: 11:40 AM, 13 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડના લવેબલ કપલ કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન થયા બાદ તેઓ ચર્ચામાં છે. આમ તો બંને કલાકાર પોતપોતાના ફિલ્મી પ્રોજેક્ટ્સના સિલસિલામાં વ્યસ્ત છે. પરંતુ બંનેની એકસાથે ઝલક જોવા માટે ચાહકો ઉત્સુક રહે છે.

  • કેટરીના કૈફ પ્રેગ્નેન્ટ હોવાનો કરાયો છે દાવો
  • કેટરીના કૈફ અને વિક્કી કૌશલના ઘરે આવશે નાનુ મહેમાન
  • મુંબઈ એરપોર્ટ બહાર જોવા મળેલા લુકમાં કેટરીનાનુ પેટ દેખાતુ હતુ બહાર

કેટરીના કૈફ અને વિક્કી કૌશલના ઘરે નાનુ મહેમાન આવશે?

આ દરમ્યાન દંપત્તિ સાથે જોડાયેલા એક અહેવાલ સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ રહ્યાં છે. અહેવાલ છે કે કેટરીના કૈફ અને વિક્કી કૌશલના ઘરે નાનુ મહેમાન આવવાનુ છે. કેટરીનાને થોડા દિવસ પહેલા મુંબઈ એરપોર્ટ પર સાદુ સલવાર-કુર્તા પહેરતી જોવામાં આવી હતી. આ લુકમાં તેનુ પેટ બહાર નિકળી રહ્યું હતુ. સોશિયલ મીડિયામાં તસ્વીરો વાયરલ થયા બાદ કેટરીનાના પ્રેગ્નેન્ટ થવાનો દાવો કરવામાં આવતો હતો. હાલમાં કેટરીના કૈફના પ્રેગ્નેન્સીના અહેવાલે જોર પકડ્યુ છે. જો કે, હવે અહેવાલની વાસ્તવિકતા સામે આવી છે. કેટરીનાની ટીમ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. રિપોર્ટસ મુજબ કેટરીના કૈફની ટીમે આ બધા દાવાને ખોટા ગણાવ્યાં છે. આ સાથે જ કહ્યું છે કે કેટરીના પ્રેગ્નેન્ટ નથી અને મીડિયામાં આવી રહેલા અહેવાલો પાયાવિહોણા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Katrina Kaif (@katrinakaif)

પતિ સાથે રોમેન્ટિક પળનો આનંદ લઇ રહી છે કેટરીના

કેટરીના થોડા દિવસ પહેલા પતિ વિક્કી કૌશલની સાથે હનીમુન એન્જોય કરવા લંડન ગઇ હતી. દંપત્તિએ ઈન્સ્ટાગ્રામમાં હનીમૂનની તસ્વીરો પણ શેર કરી હતી. જેમાં કેટરીના ખૂબ સુંદર લાગી રહી હતી. લંડન જતા પહેલા બંને એક મિની હનીમૂન માટે માલદીવ રવાના થયા હતા. જો કે, હાલમાં કેટરીના પોતાની આગામી ફિલ્મ ટાઈગર 3ને લઇને ચર્ચામાં છે. તો વિક્કી કૌશલ, સૈમ બહાદુર, ગોવિંદા મેરા નામ જેવી ફિલ્મોમાં જોવા મળશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ