વખાણ / હવે ખાસ્સી લચક આવી ગઈ છે! પતિ વિકી કૌશલની એડ જોઈને કેટરીનાએ ઉડાવી મજાક, ફેન્સ પણ ચાલતી ગાડીએ જોડાયા

katrina kaif jokingly makes fun of husband vicky kaushal

કેટરીના કૈફ અને વિક્કી કૌશલના જ્યારથી લગ્ન થયા છે અથવા એવુ કહો કે બંને સત્તાવાર દંપત્તિ બની ગયા છે ત્યારથી બંનેનો પ્રેમ એકબીજા માટે વારંવાર જોવા મળે છે. બંને ઈન્સ્ટાગ્રામ પર એકબીજાની તસ્વીરો શેર કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ