બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / kartik aaryan share post on kriti sanon birthday says happy birthday param sundari from your shehzada

ઉજવણી / થેન્ક્યૂ પોઝ આપવા માટે અને આખી કેક ખાવા માટે : કાર્તિક આર્યને જબરદસ્ત રીતે કૃતિનો બર્થડે ઉજવ્યો

Premal

Last Updated: 08:05 PM, 27 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાર્તિક આર્યન અને કૃતિ સેનન એકસાથે ફિલ્મ શહજાદામાં દેખાશે. આ ફિલ્મનુ શૂટિંગ ચાલી રહ્યું છે.

  • કૃતિ સેનને 27 જુલાઈએ પોતાનો જન્મ દિવસ મનાવ્યો
  • કાર્તિકે સુંદર અંદાજમાં કૃતિને જન્મ દિવસની શુભેેચ્છા આપી
  • કાર્તિકે કૃતિ સેનનને પ્રેમથી કેક ખવડાવી 

કૃતિ સેનને પોતાનો જન્મ દિવસ મનાવ્યો 

કૃતિ સેનને 27 જુલાઈએ પોતાનો જન્મ દિવસ મનાવ્યો છે. અભિનેત્રી હાલમાં તેની અપકમિંગ ફિલ્મ શહજાદાના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેમની સાથે કાર્તિક આર્યન છે. કાર્તિકે સુંદર અંદાજમાં કૃતિને જન્મ દિવસની શુભેેચ્છા આપી ખુશ કરી દીધી. કાર્તિકે સોશિયલ મીડિયામાં એક સુંદર તસ્વીર શેર કરી શુભેચ્છા આપી તો ચાહકો કહેવા લાગ્યા કે અમારી ઈચ્છા છે કે તમે બંને લગ્ન કરી લો. કાર્તિક-કૃતિની આ ક્યુટ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. 

કાર્તિક આર્યને ઈન્સ્ટાગ્રામ પર તસ્વીર કરી શેર 

કાર્તિક આર્યને ઈન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં કાર્તિક અને કૃતિ એકસાથે બેઠા છે અને અભિનેતા કૃતિને કેક ખવડાવી રહ્યાં છે. બંને હસતા દેખાઈ રહ્યાં છે. કાર્તિક વ્હાઈટ શર્ટ અને બ્લૂ ડેનિમમાં તો કૃતિ મિક્કી માઉસ પ્રિન્ટવાળા ટીશર્ટ અને જીન્સમાં દેખાઈ રહી છે. 

કાર્તિકે કહ્યું, ડાયટ તોડ્યુ નથી માત્ર મારા માટે પોઝ આપ્યો  

કાર્તિક આર્યને આ તસ્વીરને શેર કરી સારું કેપ્શન લખી કૃતિ સેનનને શુભેચ્છા આપી છે.  કાર્તિકે લખ્યું, છોકરીએ ડાયટ તોડ્યુ નથી. માત્ર મારા માટે પોઝ આપ્યો. હેપ્પી બર્થડે પરમ સુંદરી, તમારા શહજાદા તરફથી. તો પ્રશંસકો તેની સ્માઈલના વખાણ કરી લખી રહ્યાં છે, બંનેની સ્માઈલ. હાય નજર ના લાગે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ