VIRAL / આ એક્ટ્રેસને દાઢી-મૂંછમાં જોઈ બધાં દંગ રહી ગયા, ફેન્સએ કહ્યું-કાર્તિક આયર્નની કોપી લાગે છે

Kartik Aaryan Hilarious Reply On Mandira Bedi Beard And Moustache Pic

બોલિવૂડ એક્ટ્રેસ મંદિરા બેદી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પણ આ વખતે તેણે એક અજીબ તસવીર શેર કરી છે. હકીકતમાં તેણે એક કોલાજ પોસ્ટ કર્યો છે. જેમાં તેની એક તસવીરમાં તે દાઢી-મૂંછમાં જોવા મળી રહી છે. એટલું જ નહીં આવા લુકમાં મંદિરાએ પોતે જ પોતાના વખાણ પણ કર્યા છે. ત્યારે મંદિરાની આ પોસ્ટ પર એક્ટર કાર્તિક આયર્ને એવી મજેદાર કમેન્ટ કરી છે કે, ફેન્સને મજા પડી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ