લંપટ સાધુ / નિત્યાનંદના અમદાવાદ આશ્રમમાં પોલીસને સાથે રાખી કરણીસેનાનો હલ્લાબોલ, યુવતી ન મળે ત્યાં સુધી ધરણાની ચિમકી

 karni sena hallabol with police in Nithyananda ashram ahmedabad

અમદાવાદના હાથીજણમાં હીરાપુર ગામમાં DPS શાળાના આશ્રમમાં કરણી સેનાના 50 કાર્યકરો અને પોલીસે હલ્લાબોલ કર્યો હતો. યુવતીને આશ્રમમાં ગોંધી રખાયા મામલે હલ્લા બોલ કરાયો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ