VIDEO / ધારસભ્યો લાજ-શરમ ભૂલ્યા, કર્ણાટકના ઉપસભાપતિને નીચે ઉતારવા જે કર્યું તે જોઇને સ્તબ્ધ થઇ જશો

karnataka legislative council session anti cow slaughter bill

કર્ણાટક વિધાનસભામાં મંગળવારે ગૌરક્ષા કાયદાને લઇને બબાલ થઇ છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો તો ઉપસભાપતિ ભોજેગૌડા સુધી પહોંચી ગયા અને તેમની ખુરશીથી નીચે ઉતારવા માટે ધક્કા-મુક્કી કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ