ચુકાદો / સાર્વજનિક સ્થળે અપમાન કે ગાળાગાળી થઈ હોય ત્યારે જ SC-ST એક્ટ લાગુ થઈ શકે: કર્ણાટક હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

karnataka high court said sc st act will be applicable only if there is misbehavior in a public place

અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અધિનિયમ અંગે એક મહત્વનો ચુકાદો આપતા કર્ણાટક હાઇકોર્ટે એક મહત્વની ટિપ્પણી કરી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા સાર્વજનિક સ્થળે અપમાન સંબંધે ચોખવટ કરવામાં આવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ