સાવધાન / ભૂલમાં ન રહેતા: કોરોનાની ચોથી લહેર જૂનમાં આવશે, કર્ણાટકના સ્વાસ્થ્યમંત્રીએ આપી દીધી ચેતવણી

karnataka health minister sudhakar warns coronavirus omicron fourth wave india

કર્ણાટકના સ્વાસ્થ્યમંત્રી કે. સુધાકરે મંગળવારે કહ્યું કે, નિષ્ણાંતોનું અનુમાન છે કે, કોવિડ 19ની ચોથી લહેર જૂન બાદ ચરણ પર પહોંચી શકે છે અને તેની અસર ઓક્ટોબર સુધી રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ