બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / karnataka coronavirus 13 students of morarji desai residential school have covid 19

ચિંતાજનક / કર્ણાટકમાં ફરી કોરોના વિસ્ફોટ, સ્કૂલના 13 વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત મળ્યા, સરકાર એલર્ટ

Dharmishtha

Last Updated: 09:20 AM, 30 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકમાં સોમવારે એક સ્કૂલના 13 વિદ્યાર્થીમાં કોરોનાની ખરાઈ થઈ છે.

  • એક સ્કૂલના 13 વિદ્યાર્થીમાં કોરોનાગ્રસ્ત મળ્યાં
  • કોલેજ પાર્ટી બની સુપર સ્પ્રેડર
  • સરકાર નવા વેરિએન્ટથી બચવા માટે પગલા ભરી રહી છે

એક સ્કૂલના 13 વિદ્યાર્થીમાં કોરોનાગ્રસ્ત મળ્યાં

કર્ણાટકમાં સોમવારે વધું એક કોરોના વિસ્ફોટના સમાચાર આવ્યા છે. તાજા મામલો હાસનનો છે અહીં એક સ્કૂલના 13 વિદ્યાર્થીમાં કોરોનાની ખરાઈ થઈ છે. આ પહેલા રાજ્યના ઘાકવાડ સ્થિત એસડીએમ કોલેજ ઓફ મેડિકલ સાયન્સમાં મળ્યા કોરોનાના દર્દીની સંખ્યા વધીને 281 થઈ હતી.  જિલ્લા મેનેજમેન્ટે કોલેજની આસપાસના 500 મીટર પર સ્થિત તમામ શિક્ષણ સંસ્થાનોમાં રજાની જાહેરાત કરી દીધી હતી. રાજ્યમાં સતત સ્થિતિ ખરાબ થતી જોવા મલી રહી છે. મુખ્યમંત્રી બાસવરાડ બોમ્માઈએ બેઠક બોલાવી હતી. સોમવારે તેમણે કહ્યુ કે લોકોએ નવા વેરિએન્ટને ગભરાવાય નહીં.

મોરારજી દેસાઈ આવાસી વિદ્યાલયના 13 વિદ્યાર્થી કોરોના સંક્રમિત 

સમાચાર એજન્સી એએનઆઈ મુજબ હાસનના ચન્નારાયપટના સ્થિત મોરારજી દેસાઈ આવાસી વિદ્યાલયના 13 વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળ્યા છે. એજન્સીનું અનુસાર તમામ વિદ્યાથી એસિમ્પ્ટોમેટિક છે. જિલ્લા ઓબ્જર્વેસન ડોક્ટર શિવશંકરને જાણકારી આપી છે કે આ વિદ્યાર્થીના સંપર્કમાં લોકોએ પોતાને ક્વોરેન્ટાઈન થવા માટે કહેવામાં આવ્યું છે. સીએમ એ જણાવ્યું કે સરકાર નવા વેરિએન્ટથી બચવા માટે પગલા ભરી રહી છે. ત્યારે કેરળથી આવનારા વિદ્યાર્થીઓ કોરોના નેગેટિવ રિપોર્ટ  માટે કહેવામા આવ્યું છે.

કોલેજ પાર્ટી બની સુપર સ્પ્રેડર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘારવાડના એસડીએમ મેડિકલ કોલેજમાં કુછ દિવસો પહેલા ફ્રેશર પાર્ટી આયોજિત કરવામાં આવી હતી. રવિવાર સુધી આ પાર્ટીના ચાલતા 281 લોકોના કોરોના સંક્રમિત થવાના સમાચાર હતા. આ પાર્ટીમાં સામેલ થયેલા લોકો ઉપરાંત લોકો પણ સામેલ છે. જે પાર્ટીનો ભાગ બનનારા સંપર્કમાં આવનારા કોરોનાનો શિકાર થયા. જોકે હાલના દિવસોમાં ફક્ત કર્ણાટક જ નહીં દેશને  અનેક રાજ્યોમાં કેસમાં વધારો થયો છે. 

સીએમ બોમ્માઈએ સ્પષ્ટ કર્યુ છે કે સરકારની સામે લોકડાઉનનો કોઈ પ્રસ્તાવ નથી. ત્યારે રસીના બૂસ્ટર ડોઝને લઈને કહ્યું કે આ નિર્દેશ કેન્દ્ર તરફથી આપવામાં આવવા જોઈએ. કેન્દ્રના દિશા નિર્દેશો અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે. સીએમે જણાવ્યું છે કે જિલ્લાને ભીડથી બચનવાના માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ