ભારે પડશે ! / એક ખેડૂતના દીકરાની મજાક ક્યારેય ન ઉડાવતાં, SUV કાર લેવા ગયેલા ખેડૂતની સેલ્સમેને કરી મશ્કરી, પછી થઈ જોવા જેવી

karnataka car showroom salesman humiliated farmer he raises rs 10 lakh in 30 mins for suv

કહેવાય છે કે કોઈ પણ માણસનું મૂલ્યાંકન તેના કપડાથી થતુ નથી. આવી એક ભૂલ એક કાર શોરૂમના સેલ્સમેન સાથે થઈ. કર્ણાટકના તુમકુરમાં એક ખેડૂત પોતાના મિત્રોની સાથે કારના શોરૂમમાં પહોંચ્યો. ખેડૂત પોતાની ડ્રીમ કાર ખરીદવા ગયો હતો. પરંતુ તેના કપડા જોઈને સેલ્સમેને ખેડૂતને ભગાડી દીધો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ