ટેલિવૂડ / 2 દીકરીઓની માતા છે 'રામાયણ'ની સીતા, આવી છે 'રામ' અરૂણની ફેમિલી લાઈફ

kapil sharma show deepika ramayana sita arun govil family

કેટલીક સીરિયલો અને ફિલ્મોમાં અમુક પાત્રો એવા હોય છે જેને નિભાવનાર કલાકાર અમર થઈ જાય છે. હવે એમાં કલાકરાનું કામ જોરદાર હોય છે કે પછી એ પાત્રનું મહત્વ પરંતુ આવું ઘણીવાર થતું હોય છે. આવું જ કંઈક રામાયણ સીરિયલના શ્રીરામ, લક્ષ્મણ, સીતા, હનુમાન અને અન્ય પાત્રો સાથે થયું હતું. આ સીરિયલના કલાકારો જ્યાં તેમના પ્રોફેશનલ ફ્રંટમાં ઘણાં આગળ વધી ગયા છે ત્યારે પોતાના અંગત જીવનમાં પણ ઘણાં ચેન્જિસ થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ