બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / Kapil Sharma Says 'Do Bachche Hai, Download Thodi Kiye Hai' When Kareena Kapoor Asks Him About Romance In Real Life

ચેટ શોમાં તડાતડી / રોમેન્ટીક છે કે નહીં? કરીનાએ પૂછ્યું 'બેડરુમ સિક્રેટ', બેશરમ કપિલ તો મૂળ સુધી પહોંચ્યો, જુઓ શું બોલ્યો

Hiralal

Last Updated: 08:25 PM, 20 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોમેડિયન કપિલ શર્મા અને બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર વચ્ચે એક ચેટ શોમાં પ્રાઈવેટ સવાલ-જવાબ થયાં હતા.

  • કપિલ શર્મા આવ્યો કરીના કપૂરના ચેટ શોમાં
  • કરીનાએ પૂછી લીધો પ્રાઈવેટ સવાલ 
  • કપિલે બેધડક આપ્યો જવાબ 

કપિલ શર્મા ટીવી જગતના સૌથી મોટા સ્ટાર્સમાંનો એક છે. હાલમાં જ તેની ફિલ્મ 'જવિગાતો' થિયેટરમાં રિલીઝ થઇ હતી. જેમાં તેણે ફૂડ ડિલિવરી બોયનો રોલ કર્યો છે. દર અઠવાડિયે કપિલ પોતાના શોથી દર્શકોને ખૂબ હસાવે છે. એટલું જ નહીં, તે જ્યાં પણ જાય છે ત્યાં કંઈક એવું કહે છે કે દરેક જણ હસી જ પડે છે. 

કરીના કપૂરના ચેટ શોમાં આવ્યો કપિલ 
હમણાં હાલમાં કપિલ શર્માએ કરીના કપૂરના ચેટ શો 'વોટ વુમન વોન્ટ'માં ભાગ લીધો હતો. હવે આ શોનો પ્રોમો આવ્યો છે. વીડિયોની શરૂઆતમાં કરીનાએ કપિલને ટ્વિટર લોગો સાથેનું કાર્ડ બતાવ્યું હતું. કપિલ કાર્ડ જોઇને કહે છે, 'હું ક્યારેય આ ટ્વિટર પક્ષીને વ્યક્તિગત રીતે મળ્યો નથી, તેણે મારા હોલા ઉડાવી મૂક્યાં.  કપિલ આગળ કહે છે, 'મારી દીકરી 3 વર્ષની છે અને તે ખૂબ જ ફની છે, તેથી મને બધી મહિલાઓ ફની લાગે છે. કરીનાએ જ્યારે પૂછ્યું કે, 'અમે માત્ર કપિલની ફની સ્ટાઇલ જ જોઇ છે, શું તમે રોમેન્ટિક પણ એટલા જ છો?' 

રોમેન્ટીક થયા વગર બાળકો પેદા ન થઈ શકે 
કરીનાનો સવાલ સાંભળીને કપિલ જરા પણ ન શરમાયો અને બેધડક બોલી ગયો કે '2 બાળકો છે, અમે તેમને ડાઉનલોડ નથી કર્યા, ખરું ને? તેના કહેવાનો અર્થ એ હતો રોમેન્ટીક થયા વગર બાળકો પેદા ન થઈ શકે. કપિલે આગળ કહ્યું, 'તમે ઇન્સ્ટાગ્રામ પર નહોતા, પરંતુ તમે જાણો છો કે બધું ઇન્સ્ટાગ્રામ પર ચાલી રહ્યું છે, નહીં?' કપિલ કહે છે, 'આ બાળકો પણ ખૂબ જ સુંદર છે.' કરીનાએ વધુમાં કહ્યું, 'અત્યારે તમારી સાથે વધુ હશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ