બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / kangana supports maheshbabu on his controversial statement on bollywood

વિવાદ / મહેશબાબુનાં બોલિવુડને લઈને વિવાદિત નિવેદન પર સપોર્ટમાં ઉતરી કંગના, તેલુગૂ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ભારતની નંબર 1 ઇન્ડસ્ટ્રી જણાવી

Khevna

Last Updated: 03:25 PM, 13 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેશબાબૂએ કહ્યું હતું કે બોલિવુડ તેમને અફોર્ડ કરી શકે તેમ નથી. હવે કંગના રનૌત મહેશબાબૂનાં સપોર્ટમાં ઉતરી છે. જાણો તે શું કહે છે.

  • મહેશ બાબૂએ કહ્યું હતું કે બોલિવુડ મને અફોર્ડ ન કરી શકે 
  • કંગના ઉતરી મહેશબાબૂનાં સપોર્ટમાં 
  • બોલિવુડ ખરેખર તેમને અફોર્ડ ન કરી શકે - કંગના 

મહેશ બાબૂએ કહ્યું હતું કે બોલિવુડ મને અફોર્ડ ન કરી શકે 

સાઉથનાં સુપરસ્ટાર મહેશબાબૂ  પોતાના એક નિવેદનને કારણે આજકાલ વિવાદોમાં ઘેરાયેલા છે. હાલમાં જ એક ઇવેન્ટ દરમિયાન તેમણે બોલિવુડ ઈન્ડસ્ટ્રી પર નિશાનો સાધ્યો હતો. મહેશબાબૂનું કહેવું હતું કે તેમને ઘણી ઓફરમળે છે બોલિવુડ તરફથી, પરંતુ આ ઈન્ડસ્ટ્રી તેમને અફોર્ડ ન કરી શકે. આવામાં બોલિવુડમાં કામ કરીને તેઓ પોતાનો સમય વેડફવા માંગવા નથી. જ્યારથી મહેશબાબૂનું આ નિવેદન સામે આવ્યું છે, ત્યારથી બોલિવુડ સાથે જોડાયેલ તમામ લોકો આના પર રિએક્શન આપતા જોવા મળી રહ્યા છે. મહેશબાબૂએ થોડા જ સમયમાં ફરી સ્પષ્ટતા આપતા કહ્યું કે મીડિયા દ્વારા તેમના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. 

મહેશબાબૂને કંગનાએ કર્યો સપોર્ટ 
હવે કંગનાએ પણ કહ્યું છે કે ખરેખર આ ઈન્ડસ્ટ્રી મહેશબાબૂને અફોર્ડ નથી કરી શકતી. કંગના કહે છે કે મહેશબાબૂ સાચા છે અને બોલિવુડ તેમને અફોર્ડ કરી શકે તેમ નથી. કંગનાએ આ મુદ્દા પર આગળ વાત કરતા કહ્યું કે હું જાણું છું કે ઘણા ફિલ્મ મેકર્સે તેમને ઓફર પણ આપી છે અને તેમની જનરેશને તેલુગૂ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ભારતની નંબર 1 ઈન્ડસ્ટ્રી બનાવી દીધી છે. 

તેઓ પોતાની ઇન્ડસ્ટ્રીનું સન્માન તો કરશે ને - કંગના 

આગળ કંગનાએ કહ્યું કે આપણે દરેક નાની નાની વાતોને કોન્ટ્રોવર્સીનું નામ ન આપવું જોઈએ, કેમકે તેમાં કોઈ સેન્સ બનતી નથી. આપણે એમ પણ કહી શકીએ કે અમને હોલીવુડ અફોર્ડ કરી શકે તેમ નથી. અહી સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે ઇન્ડસ્ટ્રીએ તેમને બનાવ્યા છે, તેઓ તેનું સન્માન તો કરશે જ. જે સ્થાન પર આજે તેઓ છે, તે ઇન્ડસ્ટ્રીને કારણે જ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ