પ્રતિક્રિયા / રિતિક રોશનને લઈને ભડકી કંગના રનૌત, ટ્વિટ કરીને કહ્યું- ક્યાં સુધી આ અફેર માટે તૂ રડીશ અને...

kangana ranaut tweeted about hrithik roshan read what she say this time

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત અને સુપરસ્ટાર રિતિક રોશનનું ચેપ્ટર સોમવારે એકવાર ફરી ખુલી ગયું છે. હકીકતમાં રિતિક રોશને 2016માં જે FIR દાખલ કરી હતી, તેને સાઇબર સેલથી ક્રાઇમ બ્રાન્ચ CIU (ક્રાઇમ ઇન્ટેલિજન્સ યૂનિટ)માં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. આ FIRમાં રિતિક રોશને આરોપ લગાવ્યો હતો કે કંગના રનૌતના ઇમેલ IDથી તેને વર્ષ 2013-2014માં સેંકડો ઈમેલ્સ મળ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ