બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / Kangana Ranaut Trolled for wearing bralette on her Film Dhakad Wrap Party

ટ્રોલ / વિદેશમાં બ્રાલેટ પહેરેલા કંગનાના ફોટો પર યુઝર ભડક્યાં, લોકોએ કહ્યું સંસ્કાર ભૂલી ગઈ, ફાટેલા જીન્સ પર આપતી હતી જ્ઞાન

Parth

Last Updated: 07:46 PM, 13 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંગના રનૌતે તેની ફિલ્મ 'ધાકડ'નું શૂટિંગ પૂરું કર્યું અને આ ખુશીમાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું . કંગના તેના ગ્લેમરસ લુકના કારણે ખૂબ   ટ્રોલ થઈ છે.

  • કંગના રનૌતે શેર કરી ફોટોસ 
  • ગ્લેમરસ લુકમાં જોવા મળી કંગના 
  • સોશિયલ મીડિયા પર કંગના થઈ ટ્રોલ

મુદ્દાઓ પર સ્પષ્ટ અભિપ્રાય ધરાવતી કંગના રનૌત ઘણીવાર એથનિક લુકમાં જોવા મળે છે પરંતુ તાજેતરમાં અભિનેત્રીનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો. કંગનાએ સોશિયલ મીડિયા પર આવી કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તેનો લુક ખૂબ જ હોટ લાગી રહ્યો છે.

કંગનાનો ગ્લેમરસ અવતાર
કંગના રનૌતે તેની આવનાર ફિલ્મ 'ધાકડ'ની શૂટિંગ પૂરું કર્યું છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર રેપ અપ પાર્ટીની તસવીરો પોસ્ટ કરી હતી. ફિલ્મમાં કંગના એક્શન અવતારમાં જોવા મળશે. હવે તેણે પોતાની તસવીરો શેર કરી છે જેમાં તે બોલ્ડ લૂકમાં જોવા મળી રહી છે, તેમની પાછળ સનસેટ દેખાય છે. કોઈ લેકના કિનારે ઊભી રહીને પોઝ આપી રહી છે.

બ્રાલેટમાં જોવા મળી કંગના 
તસવીરોમાં, કંગનાએ વ્હાઇટ કલરની બ્રેસલેટ પહેરી છે અને તેને હાઇ વેસ્ટ પેન્ટ સાથે કેરી કરેલું છે. લુકને પૂર્ણ કરવા માટે કંગનાએ વાળનો બન બનાવ્યો છે. ન્યૂડ મેકઅપમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરો શેર કરતી વખતે, તેણે કેપ્શનમાં એક શેર લખ્યો છે - 'મોહબ્બત મેં નહીં હે ફર્ક જીને ઓર મરને કા, ઉસી કો દેખકર જીતે હે જિસ કાફિર પર દમ નીકલે '

કંગના થઈ ટ્રોલ
ફેન્સે કંગના રનૌતની આ તસવીરની પ્રશંસા કરી છે અને ઘણા યુઝર્સે તેના કપડાં માટે તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. લોકોએ કંગનાના ડ્રેસિંગ સ્ટાઈલ પર સવાલો ઉઠાવ્યા છે. લોકોએ કંગનાના ગ્લેમરસ લુકની ખૂબ ટીકા કરી છે. 

કંગનાની ફિલ્મ 
'ધાકડ' ફિલ્મનું નિર્દેશન રજનીશ રાજી ઘાઈએ કર્યું છે. આ એક ડિટેક્ટીવ થ્રીલર ફિલ્મ છે. આ ફિલ્મમાં કંગના એજન્ટ અગ્નિની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મમાં તેની સાથે અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ ઉપરાંત કંગના રનૌત ભવિષ્યમાં 'થલાઇવી', 'તેજસ' અને 'મણિકર્ણિકા રિટર્ન્સ: ધ લિજેન્ડ ઓફ દિદ્ધા' ફિલ્મમાં જોવા મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ