બોલિવૂડ / કંગના રનૌતને 90 વર્ષીય દાદીએ આપ્યો જડબાતોડ જવાબ કહ્યું, હું 13 એકરની માલિકણ છુ

Kangana Ranaut gets a befitting reply to 'Dadi'

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે હાલમાં જ શાહીન બાગ પર થઇ રહેલા પ્રદર્શનમાં સામેલ થનાર એક 90 વર્ષના દાદીની તસવીર શૅર કરીને દાવો કર્યો છે કે આ 100 100 રૂપિયા માટે દરેક પ્રોટેસ્ટમાં સામેલ થઇ જાય છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ