બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / kandala din dayal port lands scam dpa salt baking gandhidham gujarat

કચ્છ / કંડલા પોર્ટ 30 હજાર એકર જમીન પચાવવા અંગે જીતુ વાઘાણીએ કહ્યું- 'ગેરરીતિ થઇ હશે તો કાર્યવાહી કરીશું'

Hiren

Last Updated: 11:46 AM, 8 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંડલાના દીન દયાલ પોર્ટ ઓથોરિટીની મીઠાંની 30 હજાર એકર જમીન પચાવી પાડવાનો વિવાદ સામે આવ્યો છે. આ બાબતે જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે.

  • કંડલા પોર્ટ 30 હજાર એકર જમીન પચાવવા બાબતે જીતુ વાઘાણીનુ નિવેદન
  • ગેરકાયદે પ્રવૃત્તિ કરતા લોકો સામે પગલાં ભર્યા છેઃ વાઘાણી
  • કોઈ ગેરરીતિ થઈ હશે તો યોગ્ય કાર્યવાહી કરીશુંઃ વાઘાણી

કંડલા પોર્ટની 30 હજાર એકર જમીન પચાવવાનો મામલે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું કે, ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકો સામે પગલાં ભર્યા છે. કોઈ ગેરરીતિ થઈ હશે તો યોગ્ય કાર્યવાહી કરીશું.

30 હજાર એકર જમીન પચાવવા અંગે કંડલા પોર્ટ પ્રશાસને બોગસ ફરિયાદ હોવાનું જણાવ્યું હતું. દીન દયાળ પોર્ટ પાસે વીરા (તુણા)થી કરીને જંગી સુધીની 30 હજાર એકર જમીન આવેલી છે. આ જમીનનો વિવાદ ચાલી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ